વ્યાજખોરોનો ત્રાસ/ વડોદરાઃ એક વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ ગોત્રીના લક્ષ્મીનગર 1 માં રહેતા વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ 2018માં 10 ટકા લેખે લીધા હતા 3.90 લાખ રૂપિયા 9 લાખ ચૂકવ્યા હોવા છતા વધુ નાણાંની માંગણી 3 વ્યાજખોરોના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ સાજન, સુરેશ અને વિઠ્ઠલ ભરવાડ પર આક્ષેપ કપાસમાં નાખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા, સ્થિતિ ગંભીર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News