યુવાનનો મૃતદેહ મળ્યો/ વડોદરાઃ તળાવમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ મકરપુરાના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ ગઇકાલથી યુવક ઘર છોડીને ચાલ્યો ગયો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News