દારૂની હેરાફેરી/ વડોદરાઃ દારૂની હેરાફેરી બાબતે કાર્યવાહી LCBએ દારૂની હેરાફેરી બાબતે કાર્યવાહી દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો નવા કિમિયા હાલોલ રોડ પરથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ કારની ચેચિસમાં છૂપાયેલો દારૂ પકડ્યો પોલીસે જામજોધપુરનો યુનુસ સલેમાનને પોલીસે ઝડપ્યો પોલીસે કુલ 1.56 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે સાવલીમાંથી પણ ઝડપી પાડ્યો દારૂ માળી મહોલ્લામાં ઘરમાંથી ઝડપ્યો દારૂ મધુબેને કબાટમાં ભોંયરું બનાવી છુપાવ્યો દારૂ પોલીસથી બચવા બુટલેગરો અજમાવી રહ્યા છે કિમિયા

Breaking News