Gujarat/ વડોદરાઃ યુવતીને મારી નાખવાની ધમકી,  યુવતી પર એસિડ નાખી મારી નાખવાની ધમકી,  પૂર્વ મંગેતરે સગાઈ તૂટ્યા બાદ આપી ધમકી,  માંજલપુરમાં રહેતી યુવતીને પૂર્વ મંગેતરની ધમકી,  યુવતીએ શી ટીમની લીધી મદદ,  શી ટીમની મદદથી મામલો પડ્યો થાળે,  યુવકને સમજાવ્યા બાદ મામલો પડ્યો થાળે,  છેલ્લા 13 દિવસમાં 29 કોલ શી ટીમને મળ્યા

Breaking News