
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યારે વડોદરા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ એરપોર્ટના નામને લઇ વિવાદ સર્જાયો છે.. શહેરવાસીઓની માંગ છે કે આ એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવામાં આવે.. મળતી માહિતી મુજબ આ એરપોર્ટનું નામ પડીંત દિન દયાળ ઉપાધ્યાય રખાય તેવી શક્યતા છે… તેથી એરપોર્ટનાં નામને લઇ વિવાદ સર્જાયો છે.
