શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી/
વડોદરા:આજે શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી VMC નગર પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી સવારે 11 શિક્ષણ સમિતિના બોર્ડ રૂમમાં થશે ચૂંટણી શિક્ષણ સમિતિને આજે નવા ચેરમેન મળશે ચેરમેન પદે રહેલા હિતેશ પટણીનું થયુ છે નિધન
