Breaking News/ વડોદરા:છાણી વિસ્તારમાં ભીષણ આગ ગુજરાત એસ્ટેટમાં લાગી ભીષણ આગ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી નજરે પડયા અચાનક ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ જારી

Breaking News