ટેન્કરની પલ્ટી/ વડોદરાથી ભરુચ હાઇવ પર ટેન્કરે પલ્ટી મારી નેશનલ હાઈવે પર ટેન્કર પલ્ટી જતાં એક સાઈડ રોડ બંધ ટેન્કર પોર બ્રીજ પર પલ્ટી ખાતા વાહનોની લાઈન લાગી 2 કલાકથી પણ વધું સમયથી ટ્રાફિક જામ

Breaking News