મહિલાનો મૃતદેહ મળ્યો/ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળ્યો શીલા લેખ ફ્લેટમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ A-3 202 નંબરના ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી ફ્લેટનો દરવાજો અંદર તેમજ બહારથી હતો બંધ આધુનિક સાધનો વડે ફાયરકર્મીઓએ દરવાજો ખોલ્યો ફ્લેટમાંથી ડીકંપોઝ થયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ મૃતદેહ સિહોલી સુભેન્દુ સરકાર નામની મહિલાનો હોવાનું સામે આવ્યું ઘરની અંદરનો સમાન પણ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

Breaking News