Gujarat/ વડોદરાના ભ્રષ્ટ કોન્સ્ટે. દ્વારા લાંચ લેવાનો મામલો,20 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો કોન્સ્ટે.જગદીશ,લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ઓડિયો ક્લીપ વાયરલ,કોન્સ્ટે.અને બુટલેગર વચ્ચેની ઓડિયો વાયરલ,દારૂના ધંધાના ભરણ માટે થયેલી વાતચીત સામે આવી,ભરણ ઓછું કરવા કોન્સ્ટે. સમક્ષ બુટલેગરની કાકલૂદી,વારસિયા પો.સ્ટે.નો કોન્સ્ટે.પ્રવિણસિંહ પણ શામિલ

Breaking News