Gujarat/ વડોદરાના મિશનરીઝમાં ધર્મપરિવર્તનનો મામલો , નિરાશ્રીત બાળાઓને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર , નેશનલ કમિ. ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ્સનું ચેકિંગ , સમગ્ર મામલે આજે પણ તપાસ યથાવત્ , Cwcની વિઝીટમાં યુવતીઓએ ક્રોસ પહેર્યાનું આવ્યું સામે , બીજી વિઝીટમાં ક્રોસ પહેર્યું ન હતું , પંજાબી યુવતીએ ખિસ્તી ધર્મના યુવક સાથે કર્યા લગ્ન , સમગ્ર લગ્ન મામલે લેવામાં આવ્યા નિવેદન , યુવતી લાંબા સમયથી સંસ્થામાં કામ કરતી હતી , પુખ્ત વયે યુવતીએ મરજીથી લગ્ન કર્યા હતા

Breaking News