Gujarat/ વડોદરાના વડસરબ્રીજ નજીક કંપનીમાં બ્લાસ્ટ , કંપનીના બોઇલરમાં થયો બ્લાસ્ટ , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં ફાટ્યું બોઇલર , બોઇલર ફાટતા કેટલાક કર્મચારી દાઝ્યા , ઇજાગ્રસ્તકર્મીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા , પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Breaking News