Gujarat/ વડોદરાની બરોડા ડેરીમાં વિવાદ યથાવત , ડેરીના શાસકો અને ભાજપ MLA સામસામે , ભાજપ MLA આવતીકાલથી કરશે આંદોલન , કેતન ઇનામદાર બે દિવસ કરશે પ્રતિક ધરણાં , બરોડા ડેરી સામે ધારાસભ્ય કરશે ધરણાં , ધરણામાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાશે , ગુરૂવારે બરોડા ડેરી પર હલ્લાબોલ કરશે

Breaking News