Vadodara/ વડોદરાની વધુ એક હોસ્પિટલમાં રાત્રે હોબાળો, પાણીગેટની શ્રીજી કોવિડ હોસ્પિટલમાં હોબાળો, મૃતક દર્દીનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો, યોગ્ય સારવાર ન મળી હોવાનાં લગાવ્યો આક્ષેપ, દર્દીના મૃત્યુ બાદ પણ જાણ નહિ કરાયાનો આક્ષેપ, પરિવારજનો દવાખાને પહોંચતાં હકીકત સામે આવી, દર્દી અગાઉથી જ ગંભીર હોવાની તબીબની સ્પષ્ટતા

Breaking News