Gujarat/ વડોદરાની MS યુનિ.નાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, રસ્તા પર શાકભાજી વેચી વિદ્યાર્થીઓની ગાંધીગીરી, પ્રમોશન આપવાને બદલે પરીક્ષા લેવા વિદ્યાર્થીઓની માંગ, પ્રમોશનને કારણે ભવિષ્યમાં નોકરી નહીં મળવાની ચિંતા, એકસ્ટરનલ પરીક્ષા ઓનલાઇન લેવા વિદ્યાર્થીઓની માંગ, શાકભાજી વેચી વિદ્યાર્થીઓનો પ્રતિકાત્મક વિરોધ, સેમેસ્ટર 2, 4 અને 6 માં પ્રમોશનનો યુનિ.નો નિર્ણય, યુનિ.સત્તાધીશોનાં નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ

Breaking News