Gujarat/ વડોદરામાં જાહેરમાં કેક કાપતો વધુ એક વિડીયો વાયરલ, રાત્રી કરફ્યુ દરમ્યાન જાહેરમાં તલવાર વડે કેક કાપી, છાણીનાં છાયાપુરી વિસ્તારનો વિડીયો થયો વાયરલ, ફૈઝાન વોહરા નામનાં યુવકનાં બર્થ ડેની ઉજવણી, વિડીયો વાયરલ થતાં છાણી પોલીસ દોડતી થઇ, બર્થ ડે બોય સહિત 6 યુવકોની પોલીસે કરી અટકાયત, જાહેરનામા ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી

Breaking News