Gujarat/
વડોદરામાં નગરસેવિકાઓને ભરડામાં લેતો કોરોના, ભાજપનાં વધુ એક કાઉન્સિલર કોરોના સંક્રમિત, વોર્ડ 17 ના ભાજપનાં નગરસેવિકા પ્રીતિ ભટ્ટને કોરોના, કોરોનાગ્રસ્ત થયા બાદ કાઉન્સિલરની હાલત ગંભીર, નગરસેવિકા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, અત્યાર સુધી 8 મહિલા કાઉન્સિલર કોરોનાગ્રસ્ત થયાં
