Breaking News/ વડોદરામાં પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના, કાછિયાપોળમાં પરિવારની સામુહિક આત્મહત્યા, ભાડાના મકાનમાં રહેતા પરિવારની સામુહિક આત્મહત્યા, પિતા, પુત્ર અને માતાએ કરી સામુહિક આત્મહત્યા, પિતાએ ગળાના ભાગે છરીના ઘા કર્યા, માતા નયનાબેને ઝેરી દવા ગટગટાવી કરી આત્મહત્યા, પુત્ર મિતુલે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, માતા નયનાબેન અને પુત્ર મિતુલનું નીપજ્યું મોત, પિતા મુકેશ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સિક્યુરિટીમાં કામ કરતા હતા મુકેશ પંચાલ, આર્થિક સંકડામણને લઇ આત્મહત્યા કર્યાની માહિતી  

Breaking News