Gujarat/ વડોદરામાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો , ગાજરાવાડીમાં ઢોર પકડવા ગઇ હતી મનપાની ટીમ , ગોપાલકોએ ઢોર પાર્ટીને અટકાવી કર્યો હુમલો , રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં ઉભી કરી અડચણ , કામગીરી અટકાવી ગાય ગોપાલકો છોડાવી ગયાં , પોલીસની હાજરી છતાં ઉભી કરી અડચણ

Breaking News