Vadodara/ વડોદરામાં પ્રખ્યાત કવિ ખલીલ ધનતેજવીનું નિધન, શ્વાસની તકલીફ હોવાથી ચાલતી હતી સારવાર, સારવાર દરમિયાન ખલિલ ધનતેજવીનું અવસાન, ગુજરાતી અને ઉર્દૂમાં લખતા હતા ગઝલ, કલાપી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

Breaking News