Gujarat/ વડોદરામાં ફોર્મ માટે લાઇનોનો મામલો , ભાગદોડ થતાં પોલીસ બોલાવવી પડી , સવારથી લોકોએ લગાવી છે ફોર્મ માટે લાઇનો , પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ માટે લાઇનો , પોલીસ આવતા લોકોએ કરી ભાગદોડ , પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ , કોર્પોરેશનની વ્યવસ્થામાં અભાવ

Breaking News