Gujarat/ વડોદરામાં બિલ્ડરો દ્વારા કરાયો વિરોધ, કન્સ્ટ્રકશન મટીરીયલ્સમાં ભાવવધારાનો વિરોધ, ભાવવધારા સામે વડોદરાનાં બિલ્ડરો એકજુટ થયાં, વડોદરા ક્રેડાઇએ ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો, સિમેન્ટ અને સ્ટીલનાં સતત વધતાં ભાવોથી નારાજગી, ઉત્પાદક કંપનીઓએ કાર્ટેલ કરી કૃત્રિમ ભાવવધારો કર્યો : ક્રેડાઇ ભાવવધારાનાં વિરોધમાં બિલ્ડરો દ્વારા બંધનું એલાન આવતીકાલે વડોદરાનાં બિલ્ડરો બાંધકામ બંધ રાખશે February 11, 2021parth amin Breaking News