Gujarat/
વડોદરામાં રેમડેસિવિર ઇન્જે.ની કાળાબજારી યથાવત્, 90 રેમડેસીવર ઈન્જે.ના જથ્થા સાથે 4 ની ધરપકડ, 45 ઈન્જે.આણંદ થી 45 ઈન્જે.વડોદરા થી પકડ્યા, અત્યાર સુધીમાં 350 ઇન્જે.વહેંચી ચુકી છે ગેંગ, 3 વડોદરાના 1 આણંદથી ઝડપાયો આરોપી, 2 લાખ રૂપિયા રોકડ પણ પકડાઈ, 16,000થી 25,000માં વેંચતા હતા ઈન્જેકશન
