Gujarat/ વડોદરામાં હિના ઉર્ફે મહેંદીની હત્યાનો મામલો, બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો, સચિને પરિણીત હોવાની છુપાવી હતી હકીકત, સચિન અને હીના ફત્તેહગંજમાં પીજી તરીકે રહેતા હતા, 21 થી 30 જૂન સુધી પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા, ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું

Breaking News