Gujarat/ વડોદરામાં હોળી પર્વે પ્રતિબંધાત્મક આદેશ, નદીતટ, ચેકડેમ પર ન્હાવા પર પ્રતિબંધ, હોળી-ધુળેટી પર્વે નદી તટ, ચેકડેમ પર પ્રવેશ નહીં, સિંધરોટ, લાંછનપુર, નારેશ્વર, દિવેર-મઢી ખાતે પ્રતિબંધ, વડોદરા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Breaking News