આરએસએસ શિબિરનો પ્રારંભ/
વડોદરામાં RSSની શિબિરનો પ્રારંભ RSS વડા મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આજે મોહન ભાગવત શિબિરમાં કરશે સંબોધન હરણી સ્થિત સિગ્નસ સ્કૂલમાં શિબિરનું આયોજન 12 મી મે સુધી શિબિરમાં હાજર રહેશે મોહન ભાગવત આગામી 27 તારીખ સુધી ચાલશે આ શિબિર
