Breaking News/ વડોદરા:સાવલીમાં ખુલ્લા ખેતરમાં આગ ગોઠડા ગામ નજીક ખુલ્લા ખેતરમાં આગ અનેક ખેતરો આગની લપેટમાં આવ્યા ખેતર પાસેના પેટ્રોલ પંપ સુધી પહોંચી આગ ફાયરને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી

Breaking News