Breaking News/ વડોદરા જિ. ભાજપ ઉપ પ્રમુખનો ફાયરિંગનો વિ.વાઇરલ યોગપાલસિંહ ગોહિલનો ફાયરિંગ કરતો વિડીયો વાઇરલ અનગઢ ગામના વરઘોડામાં ફાયરીંગ કર્યું હોવાની માહિતી ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્રના લગ્નમાં કરાયું હવામાં ફાયરિંગ યોગપાલસિંહ ગોહિલ ઉપરાંત 4 લોકોએ કર્યું હતું ફાયરિંગ નંદેસરી પોલીસે વાયરલ વિડિયોના આધારે ગુનો નોંધ્યો યોગપાલસિંહ ગોહિલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો પોલીસે ફાયરિંગ કરનારા બે શખ્સોની કરી અટકાયત જી. ભાજપ ઉપપ્રમુખ યોગપાલસિંહ સહિત 2 આરોપી ફરાર ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલ બંદૂક પોલીસે કબ્જે કરી

Breaking News