Breaking News/ વડોદરા: ડભોઇના ભિલોડોયામાં દીપડાનો આતંક, મોડી રાત્રે ગામમાં ઘુસી પશુનું કર્યું મારણ, અગાઉ પણ 3 જેટલા શ્વાન પર કર્યો હતો હુમલો, વન વિભાગને જાણ કરતા પાંજરા મુકવા કાર્યવાહી હાથ ધરાઈ, દીપડાના અવારનવાર થતા હુમલાને પગલે ગ્રામજનોમાં ભય  

Breaking News
Breaking News