Breaking News/
વડોદરા: દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ મામલો એમ એમ હોલનો વિડિયો વાયરલ થયો હતો દારૂની પાર્ટી કરતો વિડિઓ વાયરલ થયો હતો 10 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી ડીસીપ્લીન કમિટીની રચના કરવામાં આવી આખરી નિર્ણય ડીસીપ્લીન કમિટી નક્કી કરશે
