Gujarat/ વડોદરા: દિવાળી પર જિલ્લા પુરવઠા તંત્ર એક્શનમાં મીઠાઈ ફરસાણના વેપારી સાથે DSOએ યોજી બેઠક વેપારીને ભાવમાં ઘટાડો કરવા કરી અપીલ જિલ્લાના વ્યાપારીઓએ 10% ભાવમાં કર્યો ઘટાડો મીઠાઈ પર 50 થી 200 રૂપિયા સુધીના ઘટ્યા ભાવ ફરસાણ પર ₹40 થી 80 નો ભાવમાં ઘટાડો

Breaking News