Gujarat/ વડોદરા: ફરી એકવાર હડતાળના મંડાણ કોર્પો.ના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ યુનિયન આક્રમક મૂડમાં આવતીકાલથી જાહેર કરી અચોક્કસ મુદતની હડતાલ કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે એકત્ર થઈ કર્યા સુત્રોચાર આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ વિભાગો રહેશે બંધ વર્ગ એકથી ચારના તમામ અધિકારી કર્મચારી જોડાશે આંદોલનમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે માંગણીને લઈ લડત

Breaking News