અકસ્માત/
વડોદરા: બે વિદ્યાર્થીઓ કેનાલમાં ખાબક્યા છાણી કેનાલમાં ખાબકયા, વિદ્યાર્થીઓ સાયકલિંગ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ કારે ટક્કર મારતાં કેનાલમાં ખાબકયા દેવ મોરે, પ્રભદેવસિંગ કેનાલમાં ખાબકયા પ્રભદેવસિંગનો સ્થાનિકે બચાવ કર્યો દેવ મોરેનો હજી સુધી કોઇ જ પતો નહી, ફાયર બ્રિગેડની ટીમો કરી રહી છે શોધખોળ
