Gujarat/ વડોદરા-ભરૂચ નેશનલ હાઇ-વે ટોલટેક્સમાં વધારો, આજથી લાગુ કરાયો ટોલટેક્સમાં વધારો, કાર જીપ વાનના 95ના દર વધારીને 105 રૂ., લાઇટ મોટર વ્હીકલ 165ના દર વધારીને 180 થયા, બસ અને ટ્રકનો ટોલટેક્સ 335 થી વધારીને 360 કરાયા, 4 થી 6 એક્સલટ્રકના 535 થી વધારીને 580 ટોલટેક્સ

Breaking News