ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને અત્યારસુધીમાં 17,2૦૦થી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. કોરોના વાયરસની ચપેટમાં રાજ્યના સામાન્ય લોકો તો આવતા હતા, પરંતુ હવે આ વાયરસની ઝપેટમાં રાજકારણના નેતાઓ પણ આવી રહ્યા છે.
આ જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનાં મહિલા કાઉન્સિલર દિપીકા પટણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિપીકાબેન પટણી વોર્ડ નં.14 નાં કાઉન્સિલર છે અને તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા અન્ય નેતાઓમાં પણ ચિંતાનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
