Gujarat/ વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલની જીત, કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, અમી રાવત, પુષ્પા વાઘેલા, જહાં ભરવાડ અને હરીશ પટેલની જીત, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર

Breaking News