Gujarat/ વડોદરા: મહેંદી ઉર્ફે હીનાનો હત્યાનો મામલો, હીનાના હત્યારાને કરાયો હતો કોર્ટમાં રજૂ, બાપોદ પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ, આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 21 ઓક્ટો. બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

Breaking News