Gujarat/ વડોદરા રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત્, પડતર પ્રશ્નોની માંગ સાથે રાજ્યવ્યાપી હડતાળ, સરકાર અને તબીબો આમને સામને, તબીબો દ્વારા કાળા કપડા પહેરી બ્લેક ડે ની જાહેરાત, આજથી ઇમરજન્સી સારવાર પણ બંધ, અચોક્કસ મુદ્દતની હડતાળના લીધે દર્દીઓની વધી મુશ્કેલી, સ્થિતિ પહોંચી વળવા 33 મેડિ.ઓફિસરને ડ્યુટી સોંપાઇ , મેડિકલ કોલેજના અધ્યાપકોને પણ સોંપાશે ફરજ

Breaking News