ગુજરાત/ વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસમાં શાહી શ્રીજી રાજવી પરિવાર ઉજવશે 84મો ગણેશ ઉત્સવ લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજશે શાહી શ્રીજી શાહી પાલખીમાં બિરાજમાન શ્રીજી કરશે નગર ચર્યા કીર્તિ સ્થંભ થઈ પેલેસ સુધી શ્રીજીની શાહી સવારી પૌરાણિક વાજીંત્રોના શુર તાલ સાથે વધાવાશે શ્રીજીને રાજમહેલના મુખ્ય દ્વાર પાસે કરાશે શ્રીજી નું સ્વાગત 90 કિલો વજન ધરાવતી 36 ઇંચની ગણેશ મૂર્તિનો મહિમાં ગણેશજીની સ્થાપન વિધિમાં જોડાશે રાજવી પરિવાર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ કરશે પુજા અર્ચના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ કરશે પૂજા બે રાજકુમારીઓ પણ કરશે બાપ્પાને પ્રાર્થના

Breaking News