Not Set/ વડોદરા/ વધુ બે દર્દીઓના મોત સાથે,  79 નવા કોરોના પોઝિટીવ કેસ આવ્યા સામે

ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતનાં જિલ્લા કોરોનનું નવું હોટ સ્પોટ બંતા જોવા મળી રહ્યા છે. દરેક જીલ્લામાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. વાત કરીયે મઢી ગુજરાતની અંહી આજ રોજ વડોદરા ખાતે વધુ નવા 79 કોરોના કેસ સામે આવ્યા છે. પ્રપાત માહિતી અનુસાર વડોદરા ખાતે આજે 79 નવા […]

Gujarat Vadodara
ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતનાં જિલ્લા કોરોનનું નવું હોટ સ્પોટ બંતા જોવા મળી રહ્યા છે. દરેક જીલ્લામાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. વાત કરીયે મઢી ગુજરાતની અંહી આજ રોજ વડોદરા ખાતે વધુ નવા 79 કોરોના કેસ સામે આવ્યા છે.

પ્રપાત માહિતી અનુસાર વડોદરા ખાતે આજે 79 નવા કોરોના પોઝિટીવ કેસ નોધાયા છે. જે સાથે જિલ્લાનો કુલ આંકડો 3604 પર પહોંચ્યો છે. જ્યારે જીલ્લામાં આજે વધુ 160 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે. અત્યાર સુધીમાં કોરોનામુક્ત દર્દીઓનો કુલ આંક 2889 પર પહોચ્યો છે. આજ રોજ કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત નોંધાયા છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 62 દર્દીઓ મોતને ભેટ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.