રખડતા ઢોરનો આતંક/ વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ રીંગરોડ સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો અડ્ડો રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધને અડફેટે લીધા જીતેન્દ્ર ગૌલી નામના વૃદ્ધને રખડતા ઢોરે લીધા અડફેટે ઢોરની અડફેટે જીતેન્દ્ર ગૌલી થયાં લોહી લુહાણ સ્થાનિકોએ 108 બોલાવી વૃદ્ધને સારવાર અપાવી પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી પર ઉઠ્યા સવાલો

Breaking News