Breaking News/ વડોદરા: સાવલીમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, પાઠસાલા નામની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત, ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, વિદ્યાર્થીની મૂળ રાજસ્થાનના બાંશવાળા રહેવાસી, મૃતદેહને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો, મંજુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી  

Breaking News