Gujarat/ વડોદરા સોનાના દાગીના ભરેલ બેગની ચોરી , શહેરના છાણી વિસ્તારમાં બની ઘટના , છાણી સર્કલ પાસે પાન પડીકી ખાવા ઉભા હતા , બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ કરી ચોરી , એક શખ્સે કારનો તોડ્યો હતો કાચ , કારની ડેકી ખોલી બે બેગની ચોરી કરી ફરાર , બેગમાં હતા તૈયાર સાડા ત્રણ કિલો સોનાના દાગીના , રાજકોટના જવેલર્સ દાગીના લઈને આવ્યા હતા , વડોદરાના જવેલર્સને આપવા આવ્યા હતા , 5 કલાક બાદ પોલીસને જાણ કરતા અનેક તર્કવિતર્ક , વેપારીએ ફતેહગંજ પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Breaking News