Breaking News/ વડોદરા: સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટર માં પેપર ફૂટવાનો મામલો. ATS દ્વારા ધરપકડ કરાયેલા ઈસમોના CCTV આવ્યાં સામે ATS 15 લોકોને લઈને જઈ રહી હોવાના CCTV રાત્રે 2.21 વાગ્યે ATS આરોપીઓને લઈને રવાના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની અટકાયત 15 પૈકી 12 લોકોની પેપર લીક કૌભાંડમાં સંડોવણી

Breaking News