Not Set/ વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલો, આરોપી કાનજી મોકરિયાને જેલમાં ધકેલાયો, જજે જેલમાં મોકલવાનો ઓર્ડર કરતા મોકરિયા રડી પડ્યો, રિમાન્ડ પુરા થતાં મોકરિયાને કોર્ટમાં રજુ કર્યો હતો, કોર્ટમાં પરિવારને જોતાં આરોપી ભાવુક થયો

Breaking News