Gujarat/ વડોદરા M.S. યુનિ.માં ભરતી કૌભાંડનો મામલો , સોમવારે મળશે સિન્ડિકેટ સભ્યોની બેઠક , બેઠકના એજન્ડામાં ભરતીનો મુદ્દો લેવાયો , 3 સિન્ડિકેટ સભ્યોના ભરતી પ્રક્રિયા મુદ્દે થશે ચર્ચા , સભ્યોએ CM અને શિક્ષણમંત્રીને લખ્યો હતો પત્ર , પત્રમાં કરી હતી કૌભાંડ થતું હોવાની વાત

Breaking News