Breaking News/ વડોદરા:PSI 20 હજારની લાંચ લેતા ઝડપાયા, સાવલીના PSI રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા, પ્રોહીબીશનના કેસની તપાસને લઇ માંગી હતી લાંચ, આરોપીને રાહત આપવા માંગી હતી 35 હજારની લાંચ, PSI ડી એમ વાંસદિયાની ACB દ્વારા અટકાયત કરાઇ

Breaking News
WhatsApp Image 2023 08 11 at 3.47.26 PM વડોદરા:PSI 20 હજારની લાંચ લેતા ઝડપાયા, સાવલીના PSI રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા, પ્રોહીબીશનના કેસની તપાસને લઇ માંગી હતી લાંચ, આરોપીને રાહત આપવા માંગી હતી 35 હજારની લાંચ, PSI ડી એમ વાંસદિયાની ACB દ્વારા અટકાયત કરાઇ