કાફલા પર થયો હુમલો/
વડોદરા:VMCની ઢોર પાર્ટી પર હુમલો રાઉન્ડ ધ કલોક કામ કરતી ઢોર પાર્ટીની ટીમ પર હુમલો હુમલો કરી પશુ છોડાવી ગયા કોર્પોરેશનના કર્મચારીઓ સાથે કરી મારામારી નવાયાર્ડ વિસ્તારમાં બન્યો બનાવ ફતેહગંજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ ઢોર પાર્ટીના ટિમ લીડર પ્રદીપ લોખંડેએ નોંધાવી ફરિયાદ નંદુ ભરવાડ અને અન્ય શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ
