ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે રોહિંગ્યા મુસ્લિમોને શરણ આપવાની અપીલ કરી છે. સુુલ્તાનપુર સાંસદ વરૂણ ગાંધીએ ભારતની સમૃદ્ધ પરંપરાનો હવાલો આપતો- રોહિંગ્યા શરણાર્થીઓ સાથે દુરવ્યવહાર ન કરવા જણાવ્યું છે. આ વિશે વરૂણ ગાંધીએ સોશીયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, રોહિંગ્યાના મુદ્દે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ.
