Gujarat/ વલસાડના તીથલ દરિયામાં યુવતી ડુબી , સહેલાણીઓ દ્વારા યુવતીને બચાવી લેવાઇ, યુવતીને બચાવવાનો વીડિયો થયો વાયરલ , સોશિયલ મીડિયામાં રેસ્ક્યુનો વીડિયો વાયરલ , સોમવતી અમાસને લઈ દરિયાકાંઠે ઉમટી હતી ભીડ, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News